અમદાવાદમાં AI-171 પ્લેન ક્રેશ સાઈટની થીમ પર ગણેશ પંડાલ, દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
2025-08-30 46 Dailymotion
અમદાવાદના ઘીકાંટા વિસ્તારમાં એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાની થીમ પર એક ગણેશ પંડાલ તૈયાર કરાયો છે, જે દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે.